ક્લોરિન ગેસનો બાટલો લીક થતાં 4 કર્મચારીઓને હોસ્પિટલ ખસેડાયા
ક્લોરિન ગેસનો બાટલો લીક થતાં 4 કર્મચારીઓને હોસ્પિટલ ખસેડાયા
ગઢડા નગરપાલિકા સંચાલિત પાણી શુદ્ધીકરણ પ્લાન્ટમાં ક્લોરિન ગેસનો બાટલો લીક થતાં તેને પાણીમાં નાખવાની કામગીરી કરનારા નગરપાલિકાના જેસીબી ડ્રાઈવર વલ્લભભાઈ કાણોત્રરા, રાજુભાઈ શેફાતરા સહિત ચાર જેટલાં કર્મચારીઓને અસર થતા તેઓને તાત્કાલિક સારવાર માટે ગઢડાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.