વડનગર બેંક ઓફ બરોડા શાખા ના ખાતેદારો પાસબુક નું એન્ટ્રી મશીન બંધ હોવાથી પરેશાન - At This Time

વડનગર બેંક ઓફ બરોડા શાખા ના ખાતેદારો પાસબુક નું એન્ટ્રી મશીન બંધ હોવાથી પરેશાન


વડનગર બેંક ઓફ બરોડા શાખા ના ખાતેદારો પાસબુક નું એન્ટ્રી મશીન બંધ હોવાથી પરેશાન

વડનગર બેંક ઓફ બરોડા શાખા ના ખાતે દારો કેટલાય સમય થી પાસબુક માં એન્ટ્રી મશીન બંધ હોવાથી ગ્રાહકો પરેશાન

વડનગર શહેર તથા તાલુકાના ની બેંક ઓફ બરોડા શાખા થી
ખાતેદારો ખુબ હેરાન પરેશાન થઈ રહ્યા છે.ઘણા સમયથી બેન્ક માં એન્ટ્રીઓ પડતી નથી મેનેજર લુખ્ખી દાદાગીરી અને આખો હીન્દીભાષી સ્ટાફ હોવાથી ગુજરાતી ભણેલા અને અભણ ખાતેદારો ને જાણી જોઈને હેરાન કરવામાં આવી રહ્યાં છે
બરોડા બેન્ક નાં મેનેજર શાનમાં સમજી જાય
અને ગુજરાતીઓ હેરાન પરેશાન કરવાનું બંધ કરે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.