ગુજરાતના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની બોટાદ ભાવનગર જીલ્લાના પ્રભારી તરીકે નિમણૂક કરાઇ
ગુજરાતના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની બોટાદ ભાવનગર જીલ્લાના પ્રભારી તરીકે નિમણૂક કરાઇ
રાજકોટ ગ્રામ્ય ના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના સામાજીક ન્યાય અધીકાર અને મહિલા બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાની બોટાદ ભાવનગર જીલ્લાના પ્રભારી તરીકે પસંદગી કરવામાં આવી છે.
Report By Ashraf jangad 9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.