કડાણા તાલુકાના ડિટવાસ પોલીસ સ્ટેશન સ્થળે કાનૂની શિક્ષણ શિબિર યોજાઇ
તારીખ 29/07/2024 નાં રોજ ડિટવાસ પોલિસ સ્ટેશન માં શિબિર નુ આયોજન કરી કાનૂની સલાહ આપી સમાજમાં દરેક નાગરિક સૂધી કાયદો પહોંચે અને સર્વ ને સમાન ન્યાય મળે તે માટે પોકસો એક્ટ, સાયબર સુરક્ષા વગેરે વિષય પર કિશોર માલીવાડ એ યુવાનો ને માર્ગદર્શન આપ્યું
સર્જિત ડામોર
પત્રકાર (કડાણા)
9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.