ગોડ ના મુવાડા પ્રાથમિક શાળામાં બી.એલ.ઓ તરીકેની કામગીરી માં જીગ્નેશ કુશાલભાઈ પટેલ ગેરહાજર રહેતા અનેક સવાલો..
મહિસાગર જિલ્લામાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2025 અંતર્ગત તારીખ 23 અને 24 ના રોજ સવારના 10 કલાકથી સાંજના પાંચ કલાક સુધી બુથ પર ફરજિયાત મતદાન યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત બી.એલ.ઓ ને બેસવાની કામગીરી સોંપવામાં આવી હતી જે અનુસંધાને મહીસાગર જિલ્લાના લુણાવાડાના ગોડના મુવાડા ખાતે આવેલ શાળામાં જીગ્નેશ.કુશાલભાઈ પટેલ ગામ રામ પટેલ ના મુવાડા ના રહેવાસી નામના બી.એલ.ઓ દ્વારા પોતાની કામગીરી માં હાજર ન રહેતા અને કામગીરી ન બજાવતા વિડીયો તેમજ ફોટા સામે આવતા અનેક તર્ક વિચારકો સામે આવ્યા છે ત્યારે ફરજિયાત સવારે 10 થી 5:00 વાગ્યા સુધી બીએલઓની કામગીરી બુધ પર ફરજિયાત કરવાની હોવાને લઈ જીગ્નેશ પટેલ દ્વારા કામગીરી ન કરવામાં આવતી હોવાની બૂમો સામે આવતા તે અંગે મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને તેની ફરિયાદ કરવામાં આવતા તેઓ દ્વારા હાજર ન રહેતા તેમજ તેઓના ખુલાસામાં કોઈ પ્રતિઉત્તર ન આપતા હાલ શાળામાં તરીકે તેઓ હાજર પણ રહ્યા હતા જેને લઇ અનેક સવાલો ઊભા થયા છે ત્યારે અધિકારી દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે અને તેમની સામે કેવા પ્રકારના શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તે જોવાનું રહેશે
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.