રાજકોટ જિલ્લાનાં ૦૩ ડેમોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની આવક - At This Time

રાજકોટ જિલ્લાનાં ૦૩ ડેમોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની આવક


રાજકોટ તા. ૨૯ જૂન -રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે કુલ ૦૩ ડેમોમાં ૨૪ કલાકમાં નવા નીરની આવક થઇ છે. જેમાં ફોફળ ડેમ ૦.૩૦ ફૂટ, આજી-૨ ડેમ ૦.૦૩ ફૂટ અને ન્યારી-૨ ડેમ ૦.૩૩ ફૂટ નવા નીરની આવક થઇ છે.
આ સાથે રાજકોટ જિલ્લાના જળાશયના કેચમેન્ટ વિસ્તારમાં નોંધાયેલ સૌથી વધુ વરસાદ ફોફળ ડેમમાં ૧૧૬ મી.મી., આજી-૨ ડેમમાં ૫૦ મી.મી., ન્યારી-૨ ડેમમાં ૧૧૦ મી.મી. વરસાદ થયો છે, તેમ રાજકોટ સિંચાઈ પુર વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.