ઓમકારેશ્વર મંદિરે ચાલી રહેલા યોગ ક્લાસમાં થયુંઉકાળા વિતરણ
પોરબંદરના ઓમકારેશ્વર મંદિરે યોગ કોચ હાર્દિક તન્ના અને યોગ શિક્ષક હેતલ _ જેઠવાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા યોગ કલાસમાં સેવાભાવિ સભ્ય લીલાધર અમૃતલાલ થાનકી દ્વારા વધી રહેલા તાવના કેસોને દયાને રાખીને ઉકાળો બનાવવામાં આવ્યો હતો.સતત પાંચ દિવસ સુધી નિઃશુલ્ક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.૩૦૦ થી વધુ લોકોએ તેનો લાભ લીધો હતો.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
