આખરે શિયાળાએ ગુજરાતમાં જમાવટ કરી દીધી છે…
આખરે શિયાળાએ ગુજરાતમાં
જમાવટ કરી દીધી છે...
બોટાદ જિલ્લામાં પણ 2 દિવસ થી ઠંડી નો માહોલ...
આખરે શિયાળાએ ગુજરાતમાં જમાવટ કરી દીધી છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો નીચો ઊતરી રહ્યો છે, જેને કારણે હાડ થિજાવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં ઠંડી પડવાની શરૂઆત થઇ ગઇ છે.જ્યારે રાજ્યમાં ઠંડીનો પારો સતત ગગડી શકે છે અને લોકોને ફૂલગુલાબી ઠંડીનો અનુભવ..
Report by
Ashraf jangad
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.