રાણપુરની ઉતાવળી-ગુંદા ડેમમાથી ૨૮૭ ક્યુસેક પાણી આઉટફ્લો કરાયો - At This Time

રાણપુરની ઉતાવળી-ગુંદા ડેમમાથી ૨૮૭ ક્યુસેક પાણી આઉટફ્લો કરાયો


રાણપુરની ઉતાવળી-ગુંદા ડેમમાથી ૨૮૭ ક્યુસેક પાણી આઉટફ્લો કરાયો

રાણપુરની ઉતાવળી-ગુંદા ડેમમાંથી ઉપરવાસમાં પાણીની આવક વધતાં ૦૧ દરવાજો ૦. ૦૭૫ મીટર ખુલ્લો મુકતા ૨૮૭ ક્યુસેક પાણીના ઈનફ્લો સામે ૨૮૭ ક્યુસેક પાણીનો આઉટફ્લો કરાયો છે. ગઢડાના માલપરા ડેમનો ૦૧ ગેટ ૦. ૬૦ મીટર ખુલ્લો મુકતાં ૨૬૪ ક્યુસેક પાણીનો ઈનફ્લો સામે ૨૬૪ ક્યુસેક પાણીનો આઉટફ્લો કરાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.