વડોદરા થી અમદાવાદ આવતી Ertiga કાર એક ટેન્કર પાછળ ધડાકાભેર અથડાતા અલગ અલગ શહેરના એમ કુળ ૧૦ વ્યક્તિ એ પોતાનો જીવ ગુમાવ્યો
તા:-૧૭/૦૪/૨૦૨૪
અમદાવાદ
અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ની ઘટના ટેન્કર પાછળ Ertiga કાર GJ-૨૭-EC-૨૫૭૮ ધડાકા ભેર અથડાતા ૧૦ જેટલા વ્યક્તિઓ ના થયા મોત વડોદરા થી અમદાવાદ આવતી હતી ત્યારે આગળ ચાલી રહેલ ટેન્કર પાછળ ધડાકાભેર અથડાતા લોકો ના ટોરેટોરા એકઠા થઇ ગાડી ને માંથી ડેડ બોડી કાઢવા માટે પોલીસ ને ૧૦૮ ના મદદરૂપ થયા હતા
પ્રાથમિક જાણકારી મુજબ આ ગાડી અમદાવાદ વડોદરા પર પેસેન્જરો ભરી ફેરા મારતી હોઈ તેવું જાણવા મળ્યું હતું
હાઇવે RTO પારસિંગ ના લિરિયા ઉડતા હોઈ તેવું લાગે છે ૫ ના પારસિંગ માં ૧૦ અને ૮ ના પારસિંગ માં ૧૦ પેસેન્જરો બેસાડી એક જીલ્લા થી બીજા જિલ્લા વચ્ચે દોડાવે છે ને લોકો ના જિલ જોખમે મૂકે છે વડોદરા અમદાવાદ એક્સ્પ્રેસ વે પર નડિયાદ પાસે થયો ગમખ્વાર અકસ્મા ટેન્કર પાછળ અર્ટિગા કાર ઘૂસી જતાં થયો ગંભીર અકસ્માત જેમાં 8 થી ૧૦ લોકોના મોત થયા છે અકસ્માત એટલો ભયંકર હતો કે ધડાકા ભેર અથડાતા ભયંકર અવાજ આવ્યો હતો જેથી ત્યાંના આજુબાજુ ના લોકો દોડી આવ્યા હતા ઘરે જવાની ઉતાવળ માં લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે હાઇવે પર અનેક વાર આવા ભયંકર અકસ્માત થતા હોય છે જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે હાઈવે પર આવો અકસ્માત થતા રોકવા માટે હાઇવે ઓથોરિટીવે અને રાજ્ય ની RTO કચેરી દ્વારા કઈક નકર પગલાં ભરવા પડે જેથી હાઇવે પર આવા અકસ્માત થતા રોકી શકાય ને લોકો ના જીવ બચી શકાય
રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.