મહિસાગર : રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ વર્ષ – ૨૦૨૩ ની કડાણા તાલુકા પુસ્તકાલય ખાતે ઉજવણી કરવામાં આવી.
મહિસાગર બ્રેકિંગ....
રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગુજરાત રાજ્ય ગાંધીનગર રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ વર્ષ ૨૦૨૩ હેઠળ શ્રી વિવેકકુમાર સુથાર ના માર્ગદર્શન હેઠળ આજરોજ ગ્રંથ સપ્તાહ વર્ષ ની સરકારી તાલુકા પૂસ્તકાલય કડાણા ખાતે ઉજવણી કરવામાં આવી. જેમાં શ્રી પ્રકાશભાઈ જોષી, શ્રીમતી કોમલબેન ઉપાધ્યાય, શ્રી સંજયભાઈ ખાંટ, શ્રી ભરતભાઈ પંડ્યા, શ્રી જયપ્રકાશભાઈ પંડ્યા, શ્રી યશવંતભાઈ ભટ્ટ, શ્રી માનવેન્દ્રભાઈ જોષી, શ્રી વસંતભાઈ જોષી, શ્રી અશ્વિનભાઈ જોષી, શ્રીમતી ભાનુબેન જોષી, શ્રીમતી ભદ્રશીલાબેન જોષી, શ્રીમતી ઈશિતાબેન જોષી, તેમજ ગામના અનેક જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.