એસટી બસ પોર્ટમાં લિફ્ટમાં યુવાન ફસાયો, રેસ્કયુ કરાયો - At This Time

એસટી બસ પોર્ટમાં લિફ્ટમાં યુવાન ફસાયો, રેસ્કયુ કરાયો


રાજકોટમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા એસ.ટી.બસ પોર્ટની લિફ્ટમાં બીજા માળેથી ગ્રાઉન્ડ ફલોર પર આવી રહેલો યુવાન લિફ્ટ અધવચ્ચે બંધ થઇ જતા તેમાં ફસાયો હતો. આ ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇ યુવાનને બચાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.