ચોમાસા ની શરૂવાત માંજ નગર પાલિકા ની પ્રિમોન્સૂન ની કામગીરી ની પોલ ખુલ્લી - At This Time

ચોમાસા ની શરૂવાત માંજ નગર પાલિકા ની પ્રિમોન્સૂન ની કામગીરી ની પોલ ખુલ્લી


ચોમાસા ની શરૂઆત થતાં જ વિસાવદર શહેર ના રસ્તાઓનુ ધોવાણ થઇ ગયું હતું તંત્રની પોલ ખુલી થઈ હતી,આમ જનતા ને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે,આવા ખાડાઓમાં ક્યારેય અકસ્માત નો પણ ભય રહે છે,,આજે વિસાવદર શહેર અને આજુ બાજુ ના ગામડા ના માણસોને આ હાલાકી ભોગવી પડે સે આ રોડ રસ્તા કયારે સારા બને તે જોવાનું રહીયુ ઇમર્જન્સી જેને દવાખાનું હોય તો આ હાલાકી ભયકંર ભોગવવી પડે આમતો જાન નું જોખમ ઉભું થાય તેવી હાલાકી સે જનતા ને આવી હાલાકી ભોગવવી પડેછે હવે જોઈએ કોણ આનો જવાબ ઉઠાવેછે
રિપોર્ટર ભનુભાઇ સાસિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.