આપણા આનંદમાં કોઈ પક્ષીઓ કે અન્ય જીવોની જીવાદોરી ન કપાય તેની પૂરી કાળજી રાખવી જોઈએ - At This Time

આપણા આનંદમાં કોઈ પક્ષીઓ કે અન્ય જીવોની જીવાદોરી ન કપાય તેની પૂરી કાળજી રાખવી જોઈએ


"તકેદારી સાથે તહેવારની ઉજવણી"

આપણા આનંદમાં કોઈ પક્ષીઓ કે અન્ય જીવોની જીવાદોરી ન કપાય તેની પૂરી કાળજી રાખવી જોઈએ...

આવો આપણે સૌ સાથે મળીને ઉત્તરાયણ પર્વનો આનંદ માણીએ...

પરંતુ આપણા આનંદમાં કોઈ પક્ષીઓ કે અન્ય જીવોની જીવાદોરી ન કપાય તેની પૂરી કાળજી રાખવી જોઈએ...

માનવતા સાથે આપણી નૈતિક ફરજ નિભાવીએ એવી આશા વ્યકત કરીએ છે...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.