ગાંધીનગરનાં એસ. ટી ડેપોની પાછળ યુવાનને લૂંટી લેનાર બાવરી ગેંગ હોવાનો ઘટસ્ફોટ
ગાંધીનગરનાં એસ. ટી ડેપોની પાછળનાં સર્વિસ રોડ પર વીસેક દિવસ અગાઉ યુવાનને બાનમાં લઈ ચાંદીનું લકી, લેપટોપ સહિતના મુદ્દામાલની લૂંટ કરનાર બાવરી ગેંગ હોવાનો એલસીબીએ ઘટસ્ફોટ કર્યો છે, સમગ્ર મામલે એક સાગરિતને દબોચી લઈ 16 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.