ધંધુકામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ પુર્ણ : હજજારો ભાવિકો ઉમટી પડયા.
અમદાવાદ જીલ્લા ના ધંધુકામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ પુર્ણ: હજજારો ભાવિકો ઉમટી પડયા.
અમદાવાદ જીલ્લા ના ધંધુકામાં અવાડા ચોક પાસે આવેલી મગનભાઈ ની ધર્મશાળા માળીવાડાના નાકે
શ્રી રામી માળી ખોડકીયા પરિવાર દ્વારા તેમજ શ્રી સમસ્ત રામી માળી જ્ઞાતિ ધંધુકા તથા જાળીયા- કોટડા સમસ્ત આયોજિત પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હજજારો ભાવિકો ઉમટી પડયા હતા.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા માં શ્રીમદ્ ભાગવત સપ્તાહ પુર્ણ: હજજારો ભાવિકો ઉમટી પડયા હતા. કથા બોટાદ મહાકાળી ધામ ખાતે ની શ્રી પૂજ્ય શ્રી ભાવેશ બાપુ શુક્લ એ ધંધુકા મગનભાઈ ની ધર્મશાળા ખાતે રસ પાન કરાવ્યું હતું.
શ્રી રામી માળી ખોડકીયા પરિવાર દ્વારા તેમજ શ્રી સમસ્ત રામી માળી જ્ઞાતિ ધંધુકા તથા જાળીયા- કોટડા સમસ્ત આયોજિત સર્વે પિતૃ મોક્ષાર્થે શ્રી ભાગવત કથા નું આયોજન સાત દિવસ સુધી કરવામાં આવ્યું હતું
શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજવા માં આવેલ જેમાં હજજારો ભાવિકો ઉમટી પડી કથાનું રસપાન કરી ધન્યતા અનુભવી હતી. કથા દરમિયાન વિવિઘ પ્રસંગો ભાગવતનું માહાત્મ્ય, કપિલ જન્મ શ્રી નૃસિંહ અવતાર, વામન અવતાર શ્રી રામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ શ્રી ગોવર્ધન પૂજા મહોત્સવ રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર પરીક્ષિત મોક્ષ કથાની વ્યાસપીઠ પરથી જાણીતા કથાના વક્તા શ્રી પૂજ્ય શ્રી ભાવેશબાપુ શુક્લ મગનભાઈ ની ધર્મશાળા માળી વાડાના નાકે અવાડા ચોક ધંધુકા ખાતે આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું કથા દરમિયાન આયોજક શ્રી રામી માળી ખોડકીયા પરિવાર દ્વારા તેમજ રામી માળી જ્ઞાતિના સેવક મંડળએ કથા રસપાન કરવા આવનાર દરેક ભાવિકોનું ભોજન તેમજ પાણી થી લઈ આરોગ્ય સુધીની કાળજી રાખી હતી કથા દરમિયાન હજજારોની સંખ્યામાં ભાવિકોએ કોઈપણ જાતની અગવડતા વગર આરામથી કથાનું રસપાન કર્યું હતું.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.