વિસાવદર શહેરમાઆજે 37મિમિ વરસાદપડ્યો મોસમનો કુલ 245મિમિ વરસાદ - At This Time

વિસાવદર શહેરમાઆજે 37મિમિ વરસાદપડ્યો મોસમનો કુલ 245મિમિ વરસાદ


વિસાવદર શહેરમાઆજે 37મિમિ વરસાદપડ્યો મોસમનો કુલ 245મિમિ વરસાદ વિસાવદર ના શહેરી વિસ્તારમાં આજે અસહ્યય ગરમી અને ઉકળાટ બાદ બપોરે વરસાદ પડતાં લોકોને ગરમી માંથી રાહત મળીહતી ત્યારે વિસાવદર માં સત્તાવાર સૂત્ર ના જણાવ્યા અનુસારસવારે વાગ્યાં9 થી 12વાગ્યાં સુધીમાં 15મિલી અને બપોરે બે થી ચાર વાગ્યાં સુધીમાં 22મિમિ એટલે કે આજે સવાર થી બપોરે 4વાગ્યાં સુધીમાં દોઢ ઇંચ વરસાદ પડેલ હતોત્યારેઆજે 37મિમિ વરસાદ પડતાંટોટલ 245મિમિ વરસાદ પડેલ હતોત્યારે સત્તાવાર સૂત્ર ના જણાવ્યા અનુસાર મોસમનો કુલ 245મિમિ એટલે કે 9ઇંચ ઉપર વરસાદ પડતાં લોકોમાં ખુશી જોવા મળેલહતી વિસાવદર શહેર ના રસ્તા ઉપર નદીચાલુથયેલ હોય તેવા દ્રસ્યજોવા મળેલ હતાખેડૂતો ના ખેતર મા પાણી ભરાયેલ જોવામળેલ હતા ત્યારે વરસાદ પડતાં જગતના તાતના ચહેરા ઉપર ખુશી જોવા મળેલ હતી
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.