રાજુલા લોહાણા સમાજનું ગૌરવ - At This Time

રાજુલા લોહાણા સમાજનું ગૌરવ


યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા લોહાણા સમાજનું ગૌરવ

ગુજરાત સરકાર દ્વારા
અને સ્પોટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 2.0 માં 22.01. 2024 ના રોજ યોગા ની સ્પર્ધા નું આયોજન જિલ્લા કક્ષાએ રાખવામાં આવેલ જેમાં. રાજુલા લોહાણા રઘુવંશી સમાજની માત્ર 12 વર્ષની દીકરી રાજવી દીપક ભાઈ રાયચા એ રાજુલા નું અને રઘુવંશી લોહાણા સમાજ તેમજ રાયચા પરિવાર નું નામ રોશન કરવા બદલ ખુબ ખુબ અભિનંદન હજુ પણ આગળ વધો અને પ્રગતિ કરતા રહો વધે તમારી નામના એજ અમારી શુભ કામના રાજુલા અને અમરેલી જિલ્લાનું નામ રોશન કરતા રહો તેવી પરિવાર તરફથી ખુબ ખુબ હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image