જન્મદિવસની હાર્દીક શુભેચ્છાઓ
માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દિલાવરસિંહ મોરીની લાડકી દીકરી રેયાંશીબા મોરી
હૈયા ના ઝૂલે હેત ની દોરી
બાંધી તને ઝુલાવું,
હાલરડાં ની રેશમી રજાઈ,
તને હું ઓઢાડું...
પાવન પગલે તારા મારો
ઉજળો છે સંસાર..
દીકરી મારી લાડકવાયી
લક્ષ્મી નો અવતાર,
એ સુવે તો રાત પડે ને
જાગે તો સવાર .....!
દીકરી રેયાંશીબા મોરી
ને જન્મ દિવસ ની
અનેક શુભેચ્છાઓ ..!
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.