**ઝાલોદનાં લીમડી મુકામે દાહોદ રોડ ખાતે આવેલ સર્વે નં 235 પૈકી વાળી જમીન ઉપર તંત્રનું મૌનધારણ **
લીમડી
**ઝાલોદનાં લીમડી મુકામે દાહોદ રોડ ખાતે આવેલ સર્વે નં 235 પૈકી વાળી જમીન ઉપર તંત્રનું મૌનધારણ **
અરજદાર દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં મામલતદાર દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી
દાહોદ રોડ પર આવેલી સર્વે નં 235 પૈકી 20 પૈકી 5 વાળી જમીન ઉપર 14 જેટલી દુકાનો ખડકી દેવામાં આવી
લીમડી ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી દ્વારા નોટિસો ફટકારાઈ હતી તેનો કોઈ પણ જાતના પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી
અરજદાર છ વર્ષ થી કચેરીઓના ધર્મ ધક્કા ખાવા મજબૂર બન્યા
અરજદાર ને ભૂમાફિયાઓ દ્વારા મર્ડર કરવાની ધમકી ઓ પણ આપવામાં આવી છે
દાહોદ કલેકટર કચેરી ખાતે 30.3.2024 નાં રોજ અરજદાર દ્વારા ખાલસા ની અરજી કરવામાં આવી
ગાંધીનગર ખાતે થી મુખ્યમંત્રીનાં લેટર હોવા છતાં તંત્ર કોનાં ઈશારે મૌન સેવી રહ્યું છે
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.