દિવાળી ઉપર દેશના દરેક કર્મચારીઓને બોનસ આવ્યું હશે અને પોતાની જરૂરિયાતો પણ પૂરી થઈ હશે તે બોનસ અપાવનાર કોણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર
જસદણ રાજકોટ દિવાળીમાં દેશના દરેક કર્મચાઓને બોનસ આવ્યું હશે, એનાથી પોતાની જરૂરિયાતો પણ પુરી કરી હશે. પણ ક્યારેય વિચાર્યું કે આ બોનસની પ્રથા શરુ કરી અપાવનાર કોણ 30-06-1940 ના રોજ અંગ્રેજો પાસે લડી આ હક અપાવનાર આ વ્યક્તિ ડો. બાબાસાહેબ આંબેડકર પહેલા અઠવાડિયા પ્રમાણે વેતન મળતું, તે પ્રમાણે વર્ષ માં 52 પગાર મળતા, મતલબ મહિના પ્રમાણે 13 પગાર થાય, અંગ્રેજો એ પછી અંગ્રેજી મહિના પ્રમાણે વેતન શરુ કરતા વર્ષ માં 12 પગાર મળતા થયાં, મતલબ ચાર અઠવાડિયા ના પગાર ની ખોટ, બાબાસાહેબે પત્ર લખી આ બાબત નું ધ્યાન દોરી આંદોલન કરવાની ધમકી આપતાં છેવટે સમાધાન રૂપે એમની પાસેથી સલાહ માંગતા, તેમણે દિવાળી ભારત ના લોકોનો સૌથી મોટો તહેવાર હોઈ તે સમયે બાકી નીકળતો ચાર અઠવાડિયા ના પગાર ની ભરપાઈ રૂપે મળે તેવી બોનસ સ્વરૂપે વ્યવસ્થા કરી આપી, જેનો લાભ 30 જૂન 1940 થી ભારતના દરેક વર્ગ ના લોકો ને મળે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.