વિસાવદર પોલીસ દ્વારાસવંદ થી સુરક્ષા પોગ્રામ યોજાયો
વિસાવદર પોલીસ દ્વારાસવંદ થી સુરક્ષા પોગ્રામ યોજાયો
વિસાવદર પોલીસદ્વારા સવંદથી સુરક્ષા કાર્યકર્મ નું આયોજન કરવામાં આવ્યું જેમાં વુમન પીએસઆઈ સુમરા દ્વારા તાલુકા માબનતા સાયબર ફ્રોડતેમજ પોસ્કોનેલગતા ગુનાઓ અટકાવવા માટે પોતાનાસગીર દીકરા દીકરી ને આપેલમોબાઈલસમાંતરે ચેક કરતા રહેવાતેવી સમજ આપીહતી જેમાં વિસાવદર નારાજકીય અગ્રણીઓ તેમજ આમ નાગરિકહાજર રહેલ હતાત્યારે રમણીકદુધાત્રા દ્વારા પોલીસ નીજુદીજુદી હેલ્પલાયનનો ઉપયોગ કરીને પોલીસ ની મદદમેળવી શકીયે છીએતેવીજાણકારી આપેલત્યારે હાજર ગ્રામ્ય ના સરપંચ દ્વારા દેશીદારૂનું વેચાણ થાયછે તેની તકેદારી લેવામાટેની સૂચન થયેલ પરંતુવિસાવદર નીજે સમસ્યા છે જેવીકેજાહેર મા યંત્રમાથેજુગારરમાડીને રૂપિયા ની હારજીત થાયછે વરલી મટકા નો ધન્ધો તેમજ બાયોડીઝલ નું ગેરકાયદેસર વેચાણ ચાલીરહ્યું છે તે પોલીસની જાણબાર હોય તેવું લાગતું નથી છતાં જો પોલીસ ની જાણબારઆવા ગેરકાયદેસર ધંધાચાલતા હોયતો તે પ્રશ્નકોઈ રાજકીયઆગેવાન કે આમ નાગરિક દ્વારાઆ પ્રશ્નવિશે પોલીસસાથે ચર્ચાકરેલ નહીંત્યારે સવાલ એછેકે શુ કહેવાતા રાજકીય આગેવાનો ને કે વિસાવદર પોલીસ ને વિસાવદર મા ચાલતા દૂસણરૂપી ધન્ધા ની તમામ વાતથીવાફેકનથીકે પછી જાણીજોઈને આંખઆડા કાનકરેછે
રિપોર્ટ હરેશ મહેતાવિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.