આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળની બોટાદ જીલ્લાની બેઠક બોટાદ શહેરમાં આવેલ ગિરનારી આશ્રમ શ્રી જગન્નાથ મંદિર ખાતે મળી
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળની બોટાદ જીલ્લાની બેઠક બોટાદ શહેરમાં આવેલ ગિરનારી આશ્રમ શ્રી જગન્નાથ મંદિર ખાતે મળી હતી જેમાં સૌરાષ્ટ્ર પ્રાત સહમંત્રી વાલેરાભાઈ રાઠોડ, રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાત અધ્યક્ષ વનરાજસિંહ ખેર, બોટાદ જીલ્લા મહામંત્રી નિતેશભાઈ મોરડીયા, બોટાદ જીલ્લા મંત્રી રાહુલ ભાઈ જોષી, રાષ્ટ્રીય બજરંગ દળ બોટાદ જીલ્લા અધ્યક્ષ દિનેશ ભાઈ પરમાર, રાષ્ટ્રીય બજરંગ દળ મહામંત્રી અરવિંદભાઈ પરમાર, તેમજ સાધુ સંતો ની અધ્યક્ષતામાં મળી હતી અને સાથે સાથે નવા જોડાયેલ હોદ્દેદારો ના સ્વાગત સન્માન કાર્યક્રમ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બધા લોકોએ સાથે મળીને પ્રસાદી લીધી હતી. આ બેઠક માં મોટી સંખ્યામાં બોટાદ શહેર ના લોકો અને તમામ હોદ્દેદારો જોડાયા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
