જસદણના જાણીતા ઉદ્યોગપતિ મયુરભાઈ વેકરીયા નો આજરોજ જન્મદિવસ - At This Time

જસદણના જાણીતા ઉદ્યોગપતિ મયુરભાઈ વેકરીયા નો આજરોજ જન્મદિવસ


આજે જસદણ પંથકમાં ઉદ્યોગપતિ તરીકે નવી ઊંચાઈ ધરાવતા મયુરભાઈ વેકરીયાનો જન્મદિવસ છે. આટકોટમાં વર્ષોથી વૈભવ સ્ટીલ નામની બિલ્ડીંગ મટીરીયલ્સ ની પેઢી ચલાવતા મયુરભાઈ વેકરીયા ના જન્મદિન નિમિત્તે જસદણ તેમજ આજુબાજુના વિસ્તારના મહાનુભાવો એ અઢળક શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવી હતી. મયુરભાઈ સહજ અને સરળ સ્વભાવ ધરાવે છે સાથે વિશાળ માનવતા વાળી વિચારધારા ધરાવે છે ત્યારે તેમના મો. નંબર 9924575791 પર સવારથીજ ફૂલ ગુલાબી ઠંડીમાં શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.