લોનમેળાનુ આયોજન કરતી ખેડબ્રહ્મા પોલીસશ્રી વિરેંદ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા, સાબરકાંઠા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ તથા વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગ - At This Time

લોનમેળાનુ આયોજન કરતી ખેડબ્રહ્મા પોલીસશ્રી વિરેંદ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા, સાબરકાંઠા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ તથા વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગ


લોનમેળાનુ આયોજન કરતી ખેડબ્રહ્મા પોલીસ નાઓના માર્ગદર્શન હેઠળ ઉંચા વ્યાજે લોકોને નાણાધીરનાર વ્યાજખોરોના ત્રાસથી બચાવવા સારુ અને લોકોમા જાગુતિ આવે તે સારુ આજરોજ તારીખ-૩૦/૦૯/૨૦૨૪ નારોજ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે જાહેરજનતા માટે લોનમેળાનુ આયોજન કરેલ જેમા ખેડબ્રહ્મા તાલુકાના એસ.બી.આઈ બેંકના અધિકારી શ્રી કુણાલ ચંદ્રકાન્ત રાઉત તથા સાબરકાંઠા બેંકના અધિકારીશ્રી વસંતભાઈ પટેલ તથા બેંક ઓફ બરોડાના અધિકારીશ્રી મહેશ નાલે તથા આઈ.સી.આઈ સી બેંકના શ્રી રજનીકાન્ત વણકર વીગેરે તથા અત્રેના પો.સ્ટેના અમો તથા પો.સ.ઈ શ્રી એ.વી.જોષી તથા સ્ટાફના કર્મચારીઓ તથા ખેડબ્રહ્મા તાલુકાની જનતા આશરે ૧૦૦ માણસો હાજર રહેલ અને લોકો ઉચા વ્યાજે વ્યાજખોરો પાસેથી વ્યાજે રૂપાયા લે નહી અને બેંકમાથી ઓછા દસ્તાવેજો આપી તાત્કાલીક લોન મેળવવા અંગે લોનમેળો રાખવામા આવેલ અને બેંકોના અધિકારીશ્રીઓને પ્રજાને ઝડપી લોનમળે તેવી માનવસેવા માટે ઉત્કૃષ્ટ કામગીરી ખેડબ્રહ્મા પોલીસ ટીમે કરી છે.તા.૩૦/૦૯/૨૦૨૪

ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારી

(૧) શ્રી.ડી.આર.પઢેરીયા પોલીસ ઇન્સ્પેકટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન

(૨)શ્રી એ.વી.જોષી પો.સબ.ઇન્સ.ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન

(૩) અ.હે.કો.સુનિલકુમાર કાન્તિભાઈ બ.નં.૯૫

(૪)અ.હે.કો કનુભાઈ મોધાજી બ.ન.૧૩૫

(૫)અ.હે.કો કુલદિપભાઈ કીકમભાઈ બ.ન. ૪૨૮

✒️
રિપોર્ટર હસન અલી સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.