શૈક્ષણિક સ્ટાફ જોઈએ છે - At This Time

શૈક્ષણિક સ્ટાફ જોઈએ છે


🏫 શ્રી વિદ્યા આરંભ શૈક્ષણિક સંકુલ

✅ 4 જગ્યા પર ભરતી
📚 L.K.G, H.K.G, NURSERY -) તમામ વિષય (ગુજરાતી માધ્યમ)
📚 લાયકાત -) P.T.C / ગ્રેજ્યુએટ અને અનુભવી

✅ સંતોષકારક પગાર આપવામાં આવશે બહેનોને હોસ્ટેલ સુવિધા અને રહેવા જમવાની વ્યવસ્થા સંસ્થામાં જ કરી આપીશે
✅ ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વલેખીત અરજી અને અસલ પ્રમાણ પત્ર સાથે રૂબરૂ અચૂક હજાર રહેવું

🌍 ઇન્ટરવ્યૂ સ્થળ: શ્રી વિદ્યા આરંભ શૈક્ષણિક સંકુલ - પાંચવડા
📅 તારીખ -) 29/06/2024, 30/06/2024, 01/07/2024
🕗 સમય -) સવારે 8:30 થી 12:00

Advertisement by AT THIS TIME


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.