રાજકોટ બુટલેગરો કારમાં ગેસના બાટલામાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની 22 બોટલ છુપાવી
રાજકોટ GIDC મેઇન રોડ માઇક્રો મેન્યુફેક્ચર નામના કારખાનાના દરવાજાની સામે જાહેર રોડ ઉપરથી મારુતિ સુઝુકીની કારમાં ગેસના બાટલામાં ચોરખાનું બનાવી તેમાં 11,000 કિમતનો ગેરકાયદેસર વિદેશી દારૂની 22 નંગ બોટલો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે કાર અને દારુ જથ્થા સહિત 2,11,000 નો મુદામાલ કબજે કરવામાં આવ્યો. ફરાર આરોપીને શોધવા
પોલીસે તજવીજ હાથ ધરી.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
