જસદણ મોતી ચોક ગરબી મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે
જસદણ મોતી ચોક ગરબી મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે
જસદણના મોતીચોકમાં પ્રાચીન ગરબી છેલ્લા નેવું વર્ષથી ધૂમ મચાવે
જસદણમાં શ્રી નવરાત્રિ યુવક મંડળ દ્વારા ચાલતી પ્રાચીન ગરબીમાં છેલ્લા નેવું વર્ષથી નાની બાળાઓ દ્વારા હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરે એવા વિવિઘ રાસ ગરબા રમાડવામાં આવી રહ્યાં છે મોતી ચોકમાં છેલ્લાં નેવું વર્ષથી યોજાતી આ ગરબીનો પ્રારંભ જાણીતા સમાજ સેવક સદ્દગત રતિલાલ અમૃતલાલ વ્યાસના પૂર્વજો એ કર્યો હતો એ સમયે આ ગરબી જસદણનું ઘરેણું ગણાતી પણ હજું આ ગરબી હિન્દુ સંસ્કૃતિ મુજબ જ અશોકભાઈ કનકરાય વ્યાસ ચલાવી રહ્યાં છે દરરોજ તાલીરાસ, દાંડિયારાસ, મંજીરારાસ, ઘડારાસ, દિવડારાસ જેવાં વિવિધ પ્રકારના રાસો ભારતીય સંસ્કૃતિને જીવંત બનાવી રહ્યાં છે.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.