મનપાની 7 કમિટીને મંજૂરી મળશે તો સામાન્ય સભામાં મુદ્દો આવશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં 7 કમિટીની રચના મામલે હજુ સુધી રાજ્ય સરકારની મંજૂરી મળી નથી જેને કારણે 3જી ઓક્ટોબરે મળનારી સામાન્ય સભાના એજન્ડામાં કમિટીની રચનાને મંજૂરીનો મુદ્દો મૂકવામાં આવ્યો નથી જોકે, સામાન્ય સભા પહેલા સરકારની મંજૂરી મળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાપના બાદ પ્રથમવાર મહાનગરપાલિકામાં 7 જેટલી કમિટીની રચના કરવામાં આવી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.