રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં કુલ 41 ઉમેદવારો મેદાને. - At This Time

રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં કુલ 41 ઉમેદવારો મેદાને.


નાગરિક બેન્કના ડિરેક્ટરોની પસંદગી અઢી દાયકાથી ઘરમેળે થતી રહી છે, આ વર્ષે પણ ભાજપ અને સંઘના નેતાઓએ સમાધાન માટે પ્રયાસો કર્યા પણ બન્ને જૂથો મક્કમ છે. ત્યારે 27 વર્ષ બાદ ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ભરાયેલા 46 પૈકી 5 ઉમેદવારોના ફોર્મ અમાન્ય રહ્યા.પૂર્વ ચેરમેન કલ્પક મણીયાર અને તેના ભાઈ મહિર મણીયાર, હિમાંશુ ચિન્મય અને નિમેષ કેસરીયા સહિતના ઉમેદવારોના ઉમેદવારી પત્ર રદ્દ થયા છે. તેમજ સંસ્કાર પેનલના હવે 11 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા.નાગરિક બેન્કમાં પોતાનો ચેરમેન બનાવવા મટે 21 ડિરેક્ટરો પૈકી 11 ડિરેક્ટરોના મત આવશ્યક છે.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.