પાકા મકાનો ડૂબશે, એકસાથે 20-20 ઇંચ પડશે વરસાદ, પરેશ ગોસ્વામીએ કરી ડરાવનારી આગાહી…
રાજ્યમાં વરસાદને લઈ અનેક આગાહીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં 11 જૂનનાં રોજ નૈરૂત્ય ચોમાસાનો પ્રવેશ થશે. તેમજ 4 દિવસ પહેલા ચોમાસાનો પ્રારંથ થશે. તેમજ આ વર્ષે નિયત સમય કરતા રાજ્યમાં વહેલું ચોમાસું બેસશે. તેમજ 28 મે નાં રોજ કેરલમાં ચોમાસું બેઠું હતું.
દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસાનો પ્રારંભ થશે. સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનથી ચોમાસુ શરૂ થતું હોય છે. આ વર્ષે નિયત સમય કરતા રાજ્યમાં વહેલું ચોમાસું બેસશે. આજથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં 21 જીલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરી છે. જેમાં સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં વરસાદની આગાહી ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જૂન વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં 4 દિવસ પહેલા ચોમાસાની શરૂઆત થવાની છે. ત્યારે રાજ્યમાં 15 ને બદલે 11 જૂને રાજ્યમાં નૈઋત્યનાં ચોમાસાનો પ્રારંભ થશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વહેલા ચોમાસા અંગેની માહિતી આપી છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.