મહારાષ્ટ્ર રાજ્યે ગાયને આપ્યો રાજ્ય માતાનો દરજજો, જાહેર કર્યો આદેશ ** રિપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી - At This Time

મહારાષ્ટ્ર રાજ્યે ગાયને આપ્યો રાજ્ય માતાનો દરજજો, જાહેર કર્યો આદેશ ** રિપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી


મહારાષ્ટ્ર સરકારે એક આદેશ જારી કરીને ગાયને રાજ્યની માતા જાહેર કરી છે આદેશમાં લખવામાં આવ્યું છે કે સરકારે નક્કી કર્યુ છે કે ભારતીય સંસ્કૃતિમાં વૈદિક કાળથી ગાયનું મહત્વ છે દેશી ગાયનું દૂધ માનવ વપરાશ માટે યોગ્ય છે.આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ, પંચગવ્ય ચિકિત્સા પદ્ધતિ, ગૌમૂત્ર અને સજીવ ખેતી પદ્ધતિના અને નાના બાળકો ને માતા નુ દૂધ ના મળે તો ગાય નુ દૂધ મહત્ત્વને ધ્યાનમાં લઈને હવેથી ગાયને રાજ્યની માતા તરીકે જાહેર કરવામાં આવી રહી છે.


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.