સાયલા ખાતે કારગિલ વિજય દિવસ નિમિતે ભાજપ યુવા મોરચા તથા માજી સૈનિક ફાઉન્ડેશન દ્વારા મશાલ રેલી યોજવામાં આવી. - At This Time

સાયલા ખાતે કારગિલ વિજય દિવસ નિમિતે ભાજપ યુવા મોરચા તથા માજી સૈનિક ફાઉન્ડેશન દ્વારા મશાલ રેલી યોજવામાં આવી.


કારગીલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ આયોજીત "મશાલ યાત્રા" માં ભારત માતા કાજે શક્તિ અને અદમ્ય સાહસથી વિજય અપાવનાર જાંબાઝ જવાનોની શૂરવીરતાના સન્માન અને અદભુત વિજયગાથાને ઉજાગર કરે છે.*

સાયલા તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત મશાલ યાત્રા માં સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ભાવેશભાઇ મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ સુરીંગભાઈ ધાધલ,તાલુકા પંચાયત પ્રમુખ ખીમાભાઇ બાવળીયા તાલુકા ભાજપ મહામંતત્રી મુકેશભાઈ કાલીયા, ભરતભાઇ સોનગરા,યુવા મોરચા પ્રમુખ ગણેશભાઈ કોશિયાણીયા,પ્રદીપભાઈ કાંજિયા,તાલુકા પંચાયતનાં સદસ્યો, સંગઠન ના હોદેદારો વિવિધ મોરચાના હોદેદારો,વિદ્યાર્થીઓ,એક્સ આર્મીમેન,વિવિધ સંસ્થાના આગેવાનો,પત્રકાર મિત્રો વગેરે યાત્રામાં જોડાયા હતા.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.