પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને સ્વ.નવીનભાઈ સી વડોદરિયાની તિથિ નિમિત્તે રૂ.51000/- રૂપિયા જીવદયામાં અબોલ પશુઓના ઘાસચારા માટે અનુદાન - At This Time

પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને સ્વ.નવીનભાઈ સી વડોદરિયાની તિથિ નિમિત્તે રૂ.51000/- રૂપિયા જીવદયામાં અબોલ પશુઓના ઘાસચારા માટે અનુદાન


(કનુભાઈ ખાચર)
આજરોજ તારીખ ૨૭/૧૨/૨૪ શુક્રવાર પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળાનાં અબોલ પશુઓને સાતા પમાડવા પાળિયાદનાં આજુબાજુનાં ગામોને પ્રેરણા માટે બોડી ગામ ખાતે પ્રથમ સ્નેહ મિલનનાં પ્રેણતા સ્વ.નવીનભાઈ સી.વડોદરિયાની તિથિ નીમીત્તે રુ.51000/- રૂપિયા જીવદયામાં અબોલ પશુઓના ઘાસચારા માટે પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ને અનુદાન પ્રાપ્ત થયેલ છે.એમના ઉત્તમ જીવન મુલ્યો, જીવદયા, માયાળુ સ્વભાવ, ઉદારદીલ, પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને સુખશાંતિ આપે એવી ભાવ પૂર્વક શ્રધ્ધાંજલિ પુષ્પાંજલી અર્પણ દાતા હસ્તે સ્વ.છબીલદાસ.પી.વડોદરિયા સાથે સહ પરિવાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image