DAP ખાતર ની અસત કે પછી ઉત્પાદક કંપનીઓ દ્વારા ભાવ વધારો લાવવા માટે આયોજન પૂર્વકનું ષડયંત્ર,
ડીએપી ખાતર ની અસત કે પછી ઉત્પાદક કંપનીઓ દ્વારા ભાવ વધારો લાવવા માટે આયોજન પૂર્વકનું ષડયંત્ર
અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ખરીફ સીઝન સદંતર નિષ્ફળ ગઈ. રવિ સિઝન પણ સમયસર ડીએપી ખાતર ન મળવાથી નિષ્ફળ જવાની શક્યતાઓ
કંપનીઓ દ્વારા ડીએપી ખાતરની અસત ઊભી કરી બિનજરૂરી પ્રોડક્ટ ખેડૂતને પધરાવી લૂંટ ચલાવવામાં આવી રહી છે ત્યારે સરકારનું મૌન ઘણું બધું કહી જાય છે
ભાવ વધારો લેવા માટે સબસીડી ની રકમ માં વધારો કરાવવા માટે કંપનીઓ જાણી જોઈને ષડયંત્ર કરી રહી છે સરકાર અને કંપનીના ઝઘડામાં ખેડૂત જગતનો તાત પીચાઈ રહ્યો છે
જો આઝાદીના 77 વર્ષ પછી DAP ખાતર મેળવવા માટે ખેડૂતે રોડ પર ઉતરવું પડે તો સરકારે શરમથી ડૂબી મરવું જોઇએ
ખેડૂત આગેવાન શ્રી રાજુભાઇ કરપડાએ જણાવ્યું હતું
9023780015
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.