ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ - મહુવા - At This Time

ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ – મહુવા


ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ - મહુવા
આવતીકાલ તા.૮/૧/૨૫ બુધવારનાં રોજ સ્વામિનારાયણ મંદિર મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પોથીયાત્રા હોવાથી તમામ જણસીની હરરાજી સવારે ૧૧/– કલાકે શરૂ થશે.જેની ખેડુતભાઈઓ, ખરીદનાર વેપારીભાઈઓએ ખાસ નોંધ લેવા વિનંતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.