રાજકોટમાં અશાંતધારામાં નવા વિસ્તારને સમાવવા રાજ્ય સરકારને દરખાસ્ત કરાશે
રાજકોટમાં અશાંતધારામાં નવા વિસ્તારને સમાવવા રાજ્ય સરકારને દરખાસ્ત કરાશે
ધારાસભ્યોએ સૂચવેલા 50થી વધુ વિસ્તારોના અભ્યાસ બાદ કલેક્ટર ફાઈલ સરકારમાં મોકલશે
અગાઉ અમૂક વિસ્તારોમાં અશાંતધારો લાગૂ કરવા માંગ કરાઈ હતી
જ્યારે રાજકોટ પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે અગાઉ જે વિસ્તારોમાં અશાંતધારો લાગૂ કરવા માંગ કરાઈ હતી, જેમાં યોગી વંદના, અમરનાથ, વૈશાલીનગર, સેતુબંધ સોસાયટી, જીવન વિહાર, શાંતિવન, સહકાર નગર મેઇન રોડ, હાથીખાના, પ્રહલાદ પ્લોટ, કરણપરા, રામનાથપરા, ખત્રીવાડ, સોનીબજાર, વર્ધમાનનગર, દૂધસાગર મેઈન રોડ, ચુનારાવાડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, જયહિન્દનગર, ગંજીવાડા, શિવાજીનગર, ન્યૂ શક્તિનગર, રાજારામનગર, સીતારામનગર, આંબાવાડી, ગોપાલનગર, શ્રમજીવી સોસાયટી, ઢેબર કોલોની, ધરમનગર સોસાયટી,
ભક્તિનગર, ગીતાનગર, વાણિયાવાડી, ગાયત્રીનગર, પોપટપરા, રેલનગર, કૃષ્ણનગર, શાસ્ત્રીનગર, રઘુનંદન, સ્વામી વિવેકાનંદનગર, રોકડિયાપરા, માધાપર, રેફ્યુજી કોલોની, જંક્શન, કોલસાવાડી, ગાયકવાડી, હંસરાજનગર, પરસાણાનગર, જૂની ગોપવંદના સોસાયટી, શિવરંજની, સુમંગલમ પાર્ક, હાપલિયા પાર્કને અશાંત ધારામાં સમાવવા રજૂઆત કરવામાં આવી હતી.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.