નેત્રંગ તાલુકા પંચાયત ખાતે આજ રોજ ઝઘડિયા વિધાન સભા ના ધારાસભ્ય ના અધ્યક્ષ સ્થાને થી તાલુકા ની જંગલ ની જમીન ને રેવન્યુ માં ફરવા માટે બેઠક યોજાય
આજરોજ નેત્રંગ તાલુકા પંચાયત ખાતે ઝગડિયા વિધાનસભાનાં ધારાસભ્ય રિતેશભાઈ વસાવા દ્વારા જંગલ જમીન ની ફોરેસ્ટ ખાતા દ્વારા ૧૯૮૦ ની સાલમાં અને ૧૯૮૬ ની સાલમાં જમીન નાં હક્ક પત્રક આપેલ હતાં પરંતુ આટલાં વર્ષો સુધી આ જમીનને રેવન્યુ માં જંગલખાતા ધ્વારા તબદીલ કરવા આવી ન હતી વારસાઈ અંગે નાં પણ પ્રશ્ર્નો નો પણ આજદિન સુધી બાકી જ હતો સરકારશ્રી ની જે યોજનાનો લાભ મળવો જોઈએ એ લાભ નથી મળ્યો એ લોકો ઘણાં વર્ષોથી વંચિત હતાં તે માટે ધારાસભ્ય રિતેશભાઈ વસાવા મામલતદાર રિતેશભાઈ કોંકણી તાલુકા વિકાસ અધિકારી જેવાં અધિકારીશ્રીઓ ની હાજરીમાં નેત્રંગ તાલુકા તથાં અન્ય ઝગડિયા તાલુકા નાં પ્રમુખશ્રી જયેન્દ્રભાઈ વસાવા તથા નેત્રંગ તાલુકા પંચાયત ઉપપ્રમુખ નિતેશભાઇ પરમાર માહામંત્રી પ્રકાશભાઈ ગામિત સંગઠન અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ની ઉપસ્થિતિમાં એક અગત્યની મિટિંગ કરી વારસાઈ તથાં રેવન્યુ અંગેની પ્રક્રિયા ની માહિતી આપી અને સંપૂર્ણપણે માહિતગાર કરવામાં આવ્યાં ત્યારે વર્ષો થી જંગલ ની ધારાસભ્ય રિતેશભાઈ વસાવા દ્વારા જમીનો ને રેવન્યુ માં ફેરવાવાના માહિતી આપતા સમસ્ત આદિવાસી વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.