ગાંધીનગર શહેરમાં દર 3 કિલોમીટરે ઇવી ચાર્જિંગ સ્ટેશન મળશે - At This Time

ગાંધીનગર શહેરમાં દર 3 કિલોમીટરે ઇવી ચાર્જિંગ સ્ટેશન મળશે


ગાંધીનગર શહેરમાં દર 3 કિલોમીટરે ઇવી ચાર્જિંગ સ્ટેશન મળશે, કુલ 22 સ્ટેશન બનાવાશે. ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી બનાવનાર ગાંધીનગર દેશનું પ્રથમ પાટનગર બન્યું 196 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતા ગાંધીનગર શહેરમાં દર ત્રણ કિલોમીટરે એક ચાર્જીંગ સ્ટેશન બનશે. જે મુજબ 22 જેટલા ચાર્જીંગ ડેવલપ કરવામાં આવશે. હાલ શહેરમાં માત્ર 3082 ઇલેક્ટ્રિક વ્હીકલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.