અમરેલી શાંતાબા જનરલ સિવિલ હોસ્પિટલ માં ૭૮ મો સ્વતંત્રતા દિવસ નિમિતે ધ્વજવંદન નો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો.
અમરેલી શાંતાબા જનરલ સિવિલ હોસ્પિટલ માં ૭૮ મો સ્વતંત્રતા દિવસ નિમિતે ધ્વજવંદન નો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો.
અમરેલી શાંતાબા જનરલ સિવિલ હોસ્પિટલ અમરેલી માં ૭૮ મો સ્વતંત્રતા દિવસ નિમિતે ધ્વજવંદન નો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો.શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી માં ૭૮ મો સ્વતંત્રતા દિવસ નિમિતે ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવેલ હતો આ કાર્યક્રમ સવારે ૮ કલાકે જીતુભાઈ ડેર ના હસ્તક ધ્વજવંદન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમ માં શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ના ડીન શ્રી ડો.વિકાસ સિન્હા, મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.આર.એમ.જીતિયા, મેનેજમેન્ટ સ્ટાફ ના ભરતભાઈ ધડુક અને દિનેશભાઈ કાપડિયા તથા તમામ કર્મચારી પણ ઉપસ્થિત રહેલ હતા. રેડ એન્ડ વાઈટ સંસ્થા દ્રારા આ કાર્યક્રમ દરમ્યાન સાઇબર ક્રાઈમ થી બચવા શું કાળજી રાખવી તે અંગે પણ સ્ટાફને માહિતગાર કરવામાં આવ્યા હતા...
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.