સાબરડેરીમા નીવૄત કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો - At This Time

સાબરડેરીમા નીવૄત કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો


રિપોર્ટર સદ્દામ મનસુરી
હિંમતનગર  હાજીપુરમા આવેલ સાબર ડેરીમાં એમપીઓ વિભાગના નિવૃત થયેલા કર્મચારીઓનો વિદાય સમારંભ ડેરીના ચેરમેન શામળ પટેલના અધ્યક્ષસ્થાને હિમતનગર શહેરમા આવેલી મોડાસીયા કડવા પાટીદાર સામાજ વાડીમાં યોજાયો હતો. આ પ્રસંગે ડેરીના એમડી સુભાષચંદ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.