ધંધુકા તક્ષશિલા હાઇસ્કુલ ખાતે શૈક્ષણિક શિબિર નું આયોજન કરાયું.
ધંધુકા તક્ષશિલા હાઇસ્કુલ ખાતે શૈક્ષણિક શિબિર નું આયોજન કરાયું.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તક્ષશિલા હાઇસ્કુલ ખાતે શૈક્ષણિક શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તક્ષશિલા વિદ્યાપીઠના શ્રીપાલ શ્રી આશિષભાઈ દવે વેપારી શ્રી રાજુભાઈ ઠક્કર ઇસ્કોન શ્રી નટુભાઈ આંબલીયા અને શ્રી ભુપેન્દ્રભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા તેમાં યુએસ થી પધારેલ શ્રી શ્રુતિ નિસરભાઈ ઠક્કર વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઉપયોગી માહિતી અને વિઝન સાથે શિક્ષણ અંગેની માહિતી આપી બાળકોને વિશેષ જ્ઞાન અને પોતાના અનુભવ રજૂ કર્યા હતા.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.