17 મકાનને સીલ મારી દેવા મંજુરી અપાઇ
ગુડાના ફ્લેટ ટાઇપ આવાસને શરતોનું ઉલ્લંઘન કરી ભાડે આપવાના કિસ્સા સંબંધમાં તંત્રે સખ્તાઇ શરૃ કરી છે. રાયસણની વસાહતમાં તપાસ કરીને ૫૫ ફ્લેટમાં ભાડુઆત શોધી કઢાયા હતાં. તેમાં ત્રણ કિસ્સામાં એકવાર સીલ મરાયા પછી લાભાર્થીઓએ દંડ ભરીને સીલ ખોલાવી ફરીવાર ફ્લેટ ભાડે ચઢાવ્યા હોવાથી તે ત્રણ ફ્લેટની ફઆળવણી રદ કરીને ગુડા હસ્તક લેવા અને અન્ય ૧૭ કિસ્સામાં ફ્લેટને સીલ મારવા મંજુરી અપાઇ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.