લીબડીમાં નેશનલ હાઈવેથી ભલગમડા ગેટ સુધી આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત
લીબડીમાં નેશનલ હાઈવેથી ભલગમડા ગેટ સુધી આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં સ્વચ્છભારત મિશન અંતર્ગત રૂપિયા ૪૧ લાખના ખર્ચે આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. જેમાં લીંબડી નેશનલ હાઈવેથી ભલગમડા ગેટ સુધીનો રોડ બનાવવામાં આવશે. તેમજ ૭ લાખના ખર્ચે વિવિધ જીવીપી પોઈન્ટનું ખાતમુર્હત નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકાના કારોબારી સમિતિના ચેરમેન હાજર રહ્યા
9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.