જસદણના એક યુવાન અને કોટડા સાંગાણીની યુવતીનું સ્વાઈન ફ્લુથી મોત નીપજ્યું
રાજકોટ જિલ્લામાં એક મહિનામાં સ્વાઈન ફ્લૂના 16 દર્દીઓ
જસદણના યુવાનની હોસ્પિટલમાં 25 દિવસની સારવાર બાદ દંમ તોડ્યો
જસદણના 40 વર્ષે યુવાન ને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવ્યો હતો.
કોટડા સાંગાણી 38 વર્ષ યુવતી તાવ શરદી ના લક્ષણ બાદ હોસ્પિટલ દાખલ કરતા રિપોર્ટ આવ્યો હતો. 15 દિવસ સારવાર બાદ દમ તોડ્યો
ધોરાજી, લોધિકા, પડધરી, જસદણ કોટડા સાંગાણી, ઉપલેટા, જેતપુર, સ્વાઈન ફ્લૂના કેસો મળતા જ લોકોમાં ફફડાટ ફેલાયો છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.