સાબરકાંઠા જિલ્લામાં શિક્ષકોની ઘટ છતાં પરિણામ સુધર્યું - At This Time

સાબરકાંઠા જિલ્લામાં શિક્ષકોની ઘટ છતાં પરિણામ સુધર્યું


ધો.૧૦નું ૮૦.૬૭ ટકા પરિણામ, ગત વર્ષ કરતા ૨૧ ટકા વધ્યું. શનિવારે ધો. ૧૦ બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં સારા પરિણામથી અનેક ડચકાં ખાતી માધ્યમિક શાળાઓને સારા પરિણામનો બુસ્ટર ડોઝ મળી ગયો છે. બેઝીક ગણિતમાં રાજ્યમાં નબળું પરિણામ આવ્યું છે. રાજ્યમાં પરીક્ષા આપનારા ૬,૨૯,૧૨૮ વિદ્યાર્થીઓમાંથી ૫,૨૪,૬૭૧ વિદ્યાર્થી ઉત્તિર્ણ થતાં ૮૩.૪૦ ટકા પરિણામ આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.