જૂના ફોનમાં વોટ્સએપ નહીં ચાલે:UPIથી ડબલ પૈસા મોકલી શકાશે, કાર મોંઘી થશે; જાણો 2025ના મોટા ફેરફાર
આજે વર્ષનો પહેલો દિવસ છે, આજથી કેલેન્ડર બદલાયું છે. 2025માં 13 મહત્ત્વની બાબતો પણ બદલાઈ રહી છે. આમાં કેટલીક સુવિધાઓ છે, કેટલાક પ્રતિબંધો છે અને કેટલીક જાણવી જરૂરી છે. 2025ના મહત્ત્વના ફેરફારો જે તમારા જીવન સાથે જોડાયેલા છે… વીડિયોમાંના તમામ ફેરફારો જોવા માટે સૌથી ઉપરની ઇમેજ પર ક્લિક કરો આ સમાચાર પણ વાંચો... આજથી કોમર્શિયલ સિલિન્ડર 16 રૂપિયા સસ્તું:કાર ખરીદવી મોંઘી થશે, ખેડૂતોને ગેરંટી વિના 2 લાખની લોન મળશે; જાન્યુઆરીમાં થશે આ 10 મોટા ફેરફાર નવું વર્ષ એટલે કે 2025 પોતાની સાથે ઘણા ફેરફારો લઈને આવ્યું છે. આ ફેરફારો તમારા જીવન અને ખિસ્સા પર પણ અસર કરશે. મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, ટાટા મોટર્સ, કિયા ઈન્ડિયા અને JSW MG મોટર ઈન્ડિયાની કાર મોંઘી થઈ ગઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.