સંસદ વીડિયો:રાહુલે એવું શું કહ્યું કે PM ખુરશી પરથી ઉભા થઈ ગયા? અમિત શાહ, રાજનાથ સહિત 5 મંત્રીઓએ રાહુલના ભાષણ સામે વાંધો ઉઠાવ્યો - At This Time

સંસદ વીડિયો:રાહુલે એવું શું કહ્યું કે PM ખુરશી પરથી ઉભા થઈ ગયા? અમિત શાહ, રાજનાથ સહિત 5 મંત્રીઓએ રાહુલના ભાષણ સામે વાંધો ઉઠાવ્યો


સંસદ સત્રના છઠ્ઠા દિવસે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 20 થી વધુ મુદ્દાઓ પર મોદી સરકાર અને ભાજપને ઘેર્યુ હતું. રાહુલે હિન્દુ, અગ્નિવીર, ખેડૂતો, મણિપુર, NEET, બેરોજગારી જેવા મુદ્દા ઉઠાવ્યા. પીએમ અને અમિત શાહ, રાજનાથ સહિત 5 મંત્રીઓએ રાહુલના ભાષણ સામે વાંધો ઉઠાવ્યો હતો. વીડિયોમાં જુઓ સંસદની ખાસ મોમેન્ટ્સ...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.