તંત્ર દ્વારા શહેરમાં ડિમોલીશનની કામગીરી હાથ ધરી - At This Time

તંત્ર દ્વારા શહેરમાં ડિમોલીશનની કામગીરી હાથ ધરી


બરવાળા શહેરનાં ખમીદાણા ચોક થી ડિમોલીશન કર્યું શરૂ બરવાળા શહેર માથી અમદાવાદ ભાવનગર 6 લાઈન હાઈવે રોડપર કરાયુ છે દબાણ બરવાળા હાઈવે રોડપર દબાણો હટાવવાની કામગીરી કરી શરૂ બરવાળા મામલતદાર, પ્રાંત અધિકારી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલીશન શરૂ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.