ગઢડા ન્યાય મંદિર ખાતે લોક અદાલત યોજાઈ
ગઢડા ન્યાય મંદિર ખાતે લોક અદાલત યોજાઈ
જુના ફોજદારી કેસો તેમજ બેંકો, પીજીવીસીએલ સહિતના વિભાગોના કેસોમાં લોકો સાથે સમાધાનીક વલણ રહે અને સમાધાન થાય જેથી જુના કેસોનો નિકાલ થાય તેવા હેતુથી તંત્ર દ્વારા સમગ્ર બોટાદ જિલ્લામાં આજે લોક અદાલત યોજવામાં આવી છે. ત્યારે ગઢડા ન્યાય મંદિર ખાતે લોક અદાલત યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને નાનામોટા અનેક કેસોનું નિરાકરણ આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.